રોજ સવારે અને રાત્રે ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવો

Published by: gujarati.abplive.com

બપોરે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ

પાણી પીવાથી ત્વચા તંદુરસ્ત રહે છે

લીલા શાકભાજી ખાવાથી સ્કીનનું સ્વાસ્થ સુધરે છે

વધારે તીખા અને તેલદાર ખોરાક ટાળવા જોઈએ

નિયમિત રીતે સ્કિન ક્લિનઝરનો વપરાશ કરવો

ઊંઘ પૂરતી લેવાથી ત્વચા તેજસ્વી રહે છે

સ્ટ્રેસને નિયંત્રિત કરવાથી ત્વચા હેલ્ધી રહે છે

કુદરતી તેલ અને હર્બલ પ્રોડક્ટ્સ વાપરવાથી ત્વચા નરમ થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે