દરેક લોકો સુંદર ચહેરો ઈચ્છે છે



જેના માટે તેઓ મોંઘા કેમિકલ યુક્ત પ્રશાધનો ચહેરા પર લગાવે છે



પરંતુ તમે ઘરે ચણાના લોટ વડે સુંદર ચહેરો મેળવી શકો છો



ચણાનો લોટ ત્વચા પરના મેલ, ધૂળ, પ્રદૂષણ અને વધારાના તેલને દૂર કરવામાં મદદ કરે છે.



તે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરે છે



ત્વચાને મુલાયમ અને સ્વચ્છ બનાવે છે



ચણાનો લોટ વધારાનું તેલ શોષી લે છે



તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે



તે ટેનિંગ અને પિગમેન્ટેશન ઘટાડવામાં પણ અસરકારક છે, જેનાથી ત્વચાનો રંગ નિખરે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો