દ્રાક્ષમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.



દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વજન ઘટાડવામાં મદદ કરે છે.



દ્રાક્ષ શરીરમાંથી બિનજરૂરી ઝેરી તત્વોને દૂર કરે છે.



દ્રાક્ષમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.



દ્રાક્ષમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.



દ્રાક્ષ કબજિયાત અને ગેસની સમસ્યા દૂર કરે છે.



દ્રાક્ષ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.



દ્રાક્ષ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.



દ્રાક્ષ હાડકાંને મજબૂત બનાવે છે.



દ્રાક્ષ હૃદયને સ્વસ્થ રાખે છે.