મહિલાઓએ આ કારણે કરવું જોઇએ અંજીરનું સેવન ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે વજન વધે છે અંજીરમાં ફાઇબર ભરપૂર માત્રામાં છે ફાઇબર વેઇટ લોસમાં ભરપૂર મદદ કરે છે મેનોપોઝની સમસ્યામાં પણ કારગર અંજીર જિંક, મિનરલ પ્રજનનન સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે. અંજીરમાં આયરન, મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. અંજીર લોહીની કમીને દૂર કરે છે. અંજીરમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.