લીલા ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રા હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

આ વિટામિન C અને K નો સારો સ્ત્રોત છે

Image Source: freepik

લીલા ટામેટાં વજન ઘટાડવામાં પણ મદદ કરે છે

Image Source: freepik

બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં લીલા ટામેટાં મદદરૂપ હોય છે

Image Source: freepik

લીલા ટામેટાં પાચનક્રિયાને મજબૂત બનાવે છે

Image Source: freepik

હૃદય માટે તે લાભકારી છે

Image Source: freepik

લીલા ટામેટાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે

Image Source: freepik

ત્વચા અને વાળ માટે તે ફાયદાકારક છે

Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Image Source: freepik