લીલાં શાકભાજી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

પાલકનું સેવન હાર્ટ માટે ફાયદાકારક હોય છે

બ્રોકલી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉત્તમ છે

લીલા વટાણા રોગપ્રતિકારક શક્તિને વધાવે છે

લીલા શાકભાજી ડાયટમાં ઉમેરવાથી હાર્ટ સ્વસ્થ રહે છે

કોથમીર, પાલક અને મેથી હંમેશા ઉપયોગમાં લાવવી જોઈએ

લીલાં શાકભાજીમાં ફાઈબર ભરપૂર હોય છે

નિયમિત આ શાકભાજીનું સેવન હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે