આજકાલ વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે

વાળ ખરવાથી માથામાં ટાલ પડે છે

60થી 70 ટકા લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે

ખરતા વાળ અટકાવવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે

ઘણા પ્રયાસ કરવા છતા ધારેલું પરિણામ મળતું નથી

મેથીના દાણા વાળ ખરતા અટકાવી શકે છે

મેથીના દાણા વાળને જરૂરી પોષણ આપે છે

મેથીદાણા વાળ ખરતા અટકાવે છે અને સ્વાસ્થ્યને ફાયદો આપે છે

મેથી દહીં અને મધમાંથી બનાવેલ હેર માસ્ક વાળ માટે ખૂબ જ લાભદાયક

આમળા પાવડર- લીંબુનો રસ મેથીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી વાળામાં લગાવો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો