સ્વસ્થ આંતરડા પોષક તત્વોના શોષણ, હોર્મોન સંતુલન અને રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે



ફર્મેટેડ ફૂડ સામાન્ય રીતે આંતરડા માટે ખૂબ જ સ્વસ્થ માનવામાં આવે છે.



દહીં પેટ માટે ફાયદાકારક છે. તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તે પેટના ગુડ બેક્ટેરિયાને સંતુલિત કરે છે



સૉરક્રોટ એક પ્રકારનું ફર્મેટેડ ફૂડ છે જે કોબીમાંથી બનાવવામાં આવે છે.



આ બનાવવા માટે કોબીને મીઠું નાખીને આથો આપવામાં આવે છે.



ઇડલી અને ઢોસા પણ આથો બનાવેલા ખોરાક છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારા છે.



અળસીના બીજમાં ડાયેટરી ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેના કારણે તે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે.



પેટ સંબંધિત સમસ્યાઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક છે.



પપૈયું પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવામાં ખૂબ અસરકારક છે.



પપૈયામાં એવા પોષક તત્વો હોય છે, જે પેટ સાફ કરે છે અને કબજિયાત દૂર કરે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો