જિમમાં આરામદાયક કપડાં પહેરવા જોઈએ

Published by: gujarati.abplive.com

શરીરને વધુ ફીટ થાય તેવા કપડા પહેરવાનું ટાળવું જોઈએ

જિમ માટે કોટન અથવા ડ્રાય-ફિટ ફેબ્રિક ઉત્તમ હોય છે

જિમમાં પોલિસ્ટર જેવા કપડા યોગ્ય હોય છે

પોલિસ્ટર પરસેવો ઝડપથી શોષે છે

વર્કઆઉટ દરમિયાન યોગ્ય સાઇઝના શૂઝ મહત્વના હોય છે

ભારે અથવા જીન્સ જેવા કપડાં ટાળવા જોઈએ

છોકરાઓ માટે ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ યોગ્ય હોય છે

છોકરીઓ માટે ટી-શર્ટ, લેગિંગ્સ અથવા ટ્રેક પેન્ટ સારી પસંદગી રહે છે

યોગ્ય ડ્રેસિંગથી વર્કઆઉટ વધુ અસરકારક બને છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે