દરરોજ 8000થી 10000 પગલા ચાલવું જોઈએ

Published by: gujarati.abplive.com

દરરોજ 4થી 5 લીટર પાણી પીવું જોઈએ

રોજ પુશ-અપ્સ, સ્વોટ્સ, પ્લેન્કસ જેવી ઘરેલુ કસરતો કરવી

જંક ફુડનું સેવન કરવું ટાળો,જેમા પ્રોટીન હોય એવા ખોરાક લંચ અને ડિનરમાં સામેલ કરો

રોજ 7થી 8 કલાક સુધીની ઊંઘ લો

મેડિટેશન કરવાથી તાણ-તણાવ ઓછો થાય છે

ખાંડ વાળા ખોરાકનુ સેવન મર્યાદિતમાં પ્રમાણમાં કરવું

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.