ઘણી વખત વાળ વિટામિન્સના ઊણપના કારણે ખરે છે

Published by: gujarati.abplive.com

વિટામિન A વાળને મજબૂત બનાવે છે

વિટામિન B વાળની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ હોય છે

વિટામિન C સ્કાલ્પને ડેમેજથી બચાવે છે

વિટામિન D વાળના ફોલિકલને મજબૂત બનાવે છે

વિટામિન E વાળમાં ચમક લાવે છે

આ પાંચ વિટામિન્સનો સારો સ્ત્રોત ફળો અને શાકભાજી છે

નિયમિત પોષણથી વાળ મજબૂત બને છે

ઝીંક અને આયર્ન પણ વાળ માટે મદદરૂપ છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે