હેર વોશ કર્યાં બાદ પણ રહે છે ઓઇલી કરો આ ઉપાય



હેર વોશ કર્યાં બાદ પણ રહે છે ઓઇલી કરો આ ઉપાય



ઓઇલી સ્કેલ્પથી આ રીતે મેળવો છૂટકારો



આ સમસ્યામાં યોગ્ય શેમ્પૂની પસંદગી કરો



વાળને સારી રીતે વોશ કરો



ગંદા કાંસકાનો ઉપયોગ ટાળો



હિટિંગ સ્ટૂલ્સના ઉપયોગને ટાળો



તેનાથી વાળ વધુ ડેમેજ થઇ શકે છ.



ઇંડાની જરદીને વાળમાં લગાવો



10 મિનિટ બાદ હેર વોશ કરી દો



આ સમસ્યામાં કન્ડિશનર કરવાનું ટાળો



ટી ટ્રી ઓઇલ સારૂં DIY સોલ્યુશન છે