અધિક લસણ ડુંગળીના સેવનના નુકસાન



લસણ ડુંગળી વ્યંજનનો સ્વાદ વઘારે છે



લસણ ડુંગળીમાં સ્વાસ્થ્યના પણ ગુણો છે



તેમાં સલ્ફર, વિટામિન અને ખીનજ છે



જો કે અધિક સેવન નુકસાન પણ કરે છે



વધુ સેવનથી ગેસ એસિડિટી થાય છે



તેમાં એલિનેજ નામનું એંજાઇમ છે



જે સ્કિન એલર્જી કરી શકે છે



વધુ લસણ ખાવાથી બ્લડ થીન બને છે



વધુ લસણથી લોહીની કમી પણ સર્જાઇ છે



વધુ ડુંગળીનું સેવન માઇગ્રેઇન પેઇન વધારે છે