વધુ સમય બેસવાથી શરીર પર આ અસર થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આજની એડવાન્સ લાઇફસ્ટાઇલમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું ખૂબ સામાન્ય બની ગયું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી બેસી રહેવું તમારા શરીર માટે કેટલું હાનિકારક હોઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સતત બેસવાથી કરોડરજ્જુ પર દબાણ વધે છે જેનાથી સ્લિપ ડિસ્ક અને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત ઝૂકીને કામ કરવાથી ગરદન અને ખભાના સ્નાયુઓમાં જકડાઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

લાંબા સમય સુધી બેસી રહેવાથી કેલરી ઓછી બળે છે જેનાથી વજન વધવા લાગે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત લાંબા સમય સુધી બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ ધીમું પડે છે અને હૃદય રોગનું જોખમ વધે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

વધુ સમય બેસવાથી શરીરનો ઇન્સ્યુલિન રિસ્પોન્સ ઘટે છે જેનાથી સુગર લેવલ વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

બેસી રહેવાથી પેટ પર દબાણ વધે છે અને ગેસ અપચો જેવી સમસ્યાઓ થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સાથે જ પગમાં બ્લડ ફ્લો ઓછો થવાથી વેરિકોઝ વેઇન્સ અને સોજો આવી શકે છે