વાળ ખરવા અને ટાલ પડવી (Baldness) એ આજકાલ યુવાનોમાં સૌથી સામાન્ય અને ચિંતાજનક સમસ્યા બની ગઈ છે.

Published by: gujarati.abplive.com

ટાલ પડવાથી બચવા લોકો મોંઘી દવાઓ વાપરે છે, પણ પાછળથી પસ્તાવા કરતા તેના મૂળ કારણો જાણવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વિજ્ઞાન મુજબ, આપણા વાળનું મૂળ બંધારણ મુખ્યત્વે 'કેરાટિન' નામના પ્રોટીનથી બનેલું હોય છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં લાંબા સમય સુધી યોગ્ય પોષણ અને પ્રોટીનની ઉણપ રહેવી તે વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે.

Published by: gujarati.abplive.com

પુરુષોમાં ટાલ પડવા પાછળ આનુવંશિકતા (Genetics) અને 'DHT' હોર્મોનમાં થતા અસંતુલિત ફેરફારો જવાબદાર હોય છે.

Published by: gujarati.abplive.com

અત્યાધિક માનસિક તણાવ (Stress) અને અપૂરતી ઊંઘને કારણે વાળના મૂળ ધીમે-ધીમે નબળા પડીને ખરવા લાગે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં 'વિટામિન D' ની ગંભીર કમીથી હેરમાં નવા ફોલિકલ્સ બનતા અટકે છે અને વાળ ઉગવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

Published by: gujarati.abplive.com

આયર્ન (Iron) ની ઉણપથી માથાની ચામડી સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી, જેનાથી વાળ પાતળા થઈને તૂટે છે.

Published by: gujarati.abplive.com

વાળના ગ્રોથ માટે અને તેને મજબૂત રાખવા માટે ડાયેટમાં ઝિંક અને બાયોટિન (વિટામિન B7) સૌથી આવશ્યક તત્વો છે.

Published by: gujarati.abplive.com

જો વાળ ગુચ્છામાં ખરતા હોય, તો અખતરા કરવાને બદલે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને બ્લડ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com