તાપમાં માથામાં થાય છે દુખાવો, કરો આ ઉપાય

Published by: gujarati.abplive.com

ગરમીમાં બહાર જવાનું ટાળો

Published by: gujarati.abplive.com

ગરમીમાં ખુલ્લા માથે ક્યારે બહાર ન જાવ

Published by: gujarati.abplive.com

છત્રી અથવા કપડાથી માથાને કવર કરો

Published by: gujarati.abplive.com

વાળ કોરા રાખવાના બદલે ઓઇલ કરો

Published by: gujarati.abplive.com

તેલનું એક લેયર આવી જતાં હિટ ઓછી અનુભવાશે

Published by: gujarati.abplive.com

ગરમીનું માથુ દુખતી હોય તો ઠંડું પાણી માથા પર નાખો

Published by: gujarati.abplive.com

માથા પર બરફથી શેક પણ કરી શકો છો

Published by: gujarati.abplive.com

માથા પર ઠંડા પાણીવાળુ નેપકિન લપેટો

Published by: gujarati.abplive.com