યોગ્ય સારવાર માટે માથાનો દુખાવો અને માઇગ્રેન ઓળખો.

Published by: gujarati.abplive.com

માથાનો સામાન્ય દુખાવો મોટેભાગે ટેન્શન હેડેક હોય છે.

Published by: gujarati.abplive.com

માઇગ્રેન મગજ સંબંધિત 1 ન્યુરોલોજિકલ બીમારી છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય દુખાવો લમણાની બંને બાજુ કે કપાળમાં થાય છે.

Published by: gujarati.abplive.com

રોજિંદા કામ કરવાથી સામાન્ય માથાનો દુખાવો વધતો નથી.

Published by: gujarati.abplive.com

અધૂરી ઊંઘ, થાક અને તણાવથી સામાન્ય દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

માઇગ્રેનમાં લમણાની 1 બાજુ તીવ્ર ધબકતો દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

તેજ લાઇટ અને અવાજથી માઇગ્રેનનો દુખાવો વધી જાય છે.

Published by: gujarati.abplive.com

માઇગ્રેનમાં ઉલટી કે ચક્કર આવવાની લાગણી પણ થાય છે.

Published by: gujarati.abplive.com

દુખાવો સતત વધે તો ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com