પપૈયું પાચન અને ઇમ્યુનિટી સુધારવા માટે ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓએ કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

લેટેક્સની એલર્જી વાળા લોકોને પપૈયાથી સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

વધુ પપૈયું ખાવાથી પેટમાં ગેસ અને ઝાડા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ શુગર લેવલ પર નજર રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડની સ્ટોન ધરાવતા લોકોએ વધુ સેવન ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

બ્લડ થિનર દવા લેતા દર્દીઓએ કાચું પપૈયું ન ખાવું.

Published by: gujarati.abplive.com

વધુ પડતું પપૈયું ખાવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે.

Published by: gujarati.abplive.com

5 વર્ષ અનુભવી ડૉક્ટરની સલાહ મુજબ સાવચેતી રાખવી.

Published by: gujarati.abplive.com

કોઈપણ બીમારીમાં ડૉક્ટરની સલાહ લીધા પછી જ સેવન કરવું.

Published by: gujarati.abplive.com