કેળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કેળા ખાવાથી પાચનતંત્ર સુધરે છે



કેળા સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે



કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે



પેટ સાફ કરવામાં સરળતા રહે છે અને કબજિયાત દૂર થાય છે



કેળા ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે



દિવસમાં એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઇએ



કેળા ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)