કેપ્સિકમ વિટામિન-સી ફાઈબરનો સોર્સ છે



કેપ્સિકમ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે



આયરનની ઉણપને દૂર કરે છે કેપ્સિકમ



કેપ્સિકમમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન છે



કેપ્સિકમનું સેવન દષ્ટી ક્ષમતા સુઘારે છે



કેપ્સિકમનું સેવન વજન ઘટાડવામાં કારગર



કેપ્સિકમ વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.



કપ્સિકમ વિટામિન-બી6નો સારો સ્ત્રોત છે.



કેપ્સિકમ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે



કેસ્પિકમમાં હાજર કેપ્સેસિન ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરે છે.