કાળા રંગના આ નાના બીજને ચિયા સીડ્સ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ બીજમાં ફાઈબરની સારી માત્રા હોય છે

Published by: gujarati.abplive.com

જે પાચનતંત્રને સુધારવામાં અને ગટ હેલ્થને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સ તમારી વેઇટ લોસ જર્નીને બૂસ્ટ કરી શકે છે

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા મહત્વના પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે

Published by: gujarati.abplive.com

કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય

Published by: gujarati.abplive.com

તેના સેવનથી શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે

Published by: gujarati.abplive.com

શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે ચિયા સીડ્સનું સેવન યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com