વોક કે કસરત કર્યા બાદ કયું પાણી પીવું તે જાણવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વોક પછી BP વધે છે, તેથી ઠંડુ પાણી પીવું ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

જો શરદી ઉધરસની તાસીર હોય તો ગરમ પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી શરીરની થાકેલી માંસપેશીઓને આરામ મળે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાંથી ખરાબ અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે.

Published by: gujarati.abplive.com

પાચન સંબંધિત સમસ્યાઓમાં ગરમ પાણી રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તમે તમારી શારીરિક અનુકૂળતા મુજબ પાણી પસંદ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

શિયાળામાં હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com