સ્વાદ વધારવા અને ભોજનને ગાર્નિશ કરવા માટે કોથમીરનો ઉપયોગ થાય છે



પરંતુ શું તમે જાણો છો સ્વાદ વધારતી કૌથમીર હેલ્થ માટે કેટલી ફાયદાકારક છે?



આજે આપણે કોથમીરના ફાયદા વિશે જાણીશું



કોથમીરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ગુણો હોય છે



બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



લીલા ધાણાને નિયમિત રીતે ખાવાથી નર્વસ સિસ્ટમ સુધરે છે



પેશાબની સમસ્યા દૂર રહે છે



લીલા ધાણા રોગપ્રતિકારક શક્તિ વધારે છે



આખો માટેે પણ ફાયદાકારક છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો