મેથીના દાણા ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે.



મેથીના દાણામાં કોપર, રિબોફ્લેવિન, વિટામિન A, B6, C, K, કેલ્શિયમ, આયર્ન અને ફોલિક એસિડ પણ સારી માત્રામાં હોય છે



મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવામાં અને બહાર નીકળેલા પેટને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.



ચયાપચયને ઝડપી બનાવે છે



શરીરને ડિટોક્સ કરે છે



બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે



વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે



કોલેસ્ટ્રોલ ઘટાડે છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો