પીનટ બટર એક સુપરફૂડ છે, તે સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે.

પીનટ બટરને મગફળીમાંથી બનાવવામાં આવે છે

તેને બ્રેડ, રોટલી અથવા ઓટ્સ સાથે ખાઈ શકાય છે

પીનટ બટર પ્રોટીનથી ભરપૂર હોય છે, જે સ્નાયુઓના વિકાસ માટે જરૂરી છે

ફક્ત બે ચમચી પીનટ બટર લગભગ 8 ગ્રામ પ્રોટીન પૂરું પાડે છે

પીનટ બટર વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે

પીનટ બટરમાં હેલ્દી ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે

હૃદયને હેલ્ધી રાખવામાં મદદ કરે છે પીનટ બટર

તેનું સેવન હાડકાંને મજબૂત બનાવવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે