આજકાલ ઘણા લોકો પેટની તકલીફથી પરેશાન છે

એવામાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો થાય છે

રાત્રે નવશેકા પાણી સાથે ત્રિફળા લેવાથી જૂની કબજિયાતની સમસ્યા દૂર થાય છે

ત્રિફળા પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરીને પેટની સફાઈ કરવામાં મદદ કરે છે.

પેટમાં બનતા ગેસ, છાતીમાં બળતરા અને અજીર્ણ જેવી તકલીફોમાં તે ત્વરિત આરામ આપે છે

ત્રિફળા શરીરનું મેટાબોલિઝમ વધારે છે, જેથી વધારાની ચરબી ઝડપથી બર્ન થાય છે

તે શરીર અને લીવરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢીને બોડી ડીટોક્સ કરે છે.

વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર ત્રિફળા ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે