વરિયાળી સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે ખાલી પેટે તેનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે પાચનતંત્રને મજબૂત બનાવે છે વરિયાળીનું પાણી પીવાથી કબજિયાત અને ગેસમાંથી રાહત મળે છે વજન ઘટાડવામાં મદદ કરે છે વરિયાળીનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે હ્રદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે વરિયાળીનું પાણી પીવાથી આંખોની રોશની સારી થાય છે તેનાથી સ્ટ્રેસ જેવી સમસ્યાઓની અસર ઓછી થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે