તુલસીમાં અનેક ઔષધીય ગુણો છુપાયેલા છે



જેના કારણે તેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે



તુલસીનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે



ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) મજબૂત બને છે



આનાથી તમે શરદી, ઉધરસ અને અન્ય વાઇરલ બીમારીઓથી બચી શકો છો



તુલસીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે



ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે



તુલસીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે



તે તણાવ ઓછો કરવામાં પણ સહાયક બને છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો