ભારતીય ભોજનમાં મસાલાનો ખુબ ઉપયોગ થાય છે



જો કે, આ મસાલા હેલ્થની દ્રષ્ટીએ બહુ ફાયદાકારક છે



આવો જ એક ફાયદાકારક મસાલો છે હિંગ



રસોઈમાં સ્વાદ ઉમેરતી હિંગ સ્વાસ્થ્યનો ખજાનો છે



પાચનતંત્ર માટે ફાયદાકારક છે હિંગ



ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે



તે આંતરડામાં સારા બેક્ટેરિયાના સંતુલનને જાળવવામાં મદદ કરે છે



શ્વસન સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે



તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો