અળસીમાં ઘણા પોષક તત્વો હોય છે



તેમાં ઓમેગા 3 અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે



જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



ડાયાબિટીસના દર્દી માટે આ વરદાનથી ઓછું નથી



કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



દરરોજ અડસીનું સેવન કરીને તમારી પાચનશક્તિને મજબૂત કરી શકો છો.



તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે



ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે