પોપ કોર્ન એક એવો નાસ્તો છે જે દરેકને ખાવાનું પસંદ છે.



વાસ્તવમાં પોપ કોર્ન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ સ્નેક્સ છે.



પોપ કોર્ન ફાઈબર, પોલીફેનોલિક સંયોજન છે



પોપ કોર્ન મકાઈને શેકીને બનાવવામાં આવે છે.



પોપ કોર્નમાં હાજર પોષક તત્વો પાચન તંત્રને સુધારે છે



પોપ કોર્નના સેવનથી હાડકાં મજબૂત બને છે



તેનું સેવન કરવાથી તમે નબળા હાડકાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.



આટલું જ નહીં તે આયર્નની ઉણપને દૂર કરે છે.



વજન ઘટાડવામાં મદદરુપ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે