શિયાળાની ઋતુમાં મળતા મૂળા પોષક તત્વોથી ભરપૂર છે



દરરોજ મૂળાના સેવનથી ઘણા લાભ થશે



મૂળામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે



મૂળામાં પ્રોટીન અને ફાઈબર પૂરતી માત્રામાં હોય છે



મૂળા કિડનીને શુદ્ધ કરવામાં મદદ કરે છે



મૂળાનો રસ સોજો મટાડવામાં અસરકારક છે



મૂળા ગળા, શ્વાસ નળી અને ફેફસામાં થતી બળતરાને રોકવામાં મદદ કરે છે



મૂળા રક્ત પ્રવાહને વધારવામાં મદદ કરે છે



લોહીના પ્રવાહને નિયંત્રિત કરીને બ્લડ પ્રેશર ઘટાડે છે



ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સેવન કરવું જોઈએ