બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી બદામ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે.



તેની પ્રકૃતિ ગરમ છે તેથી લોકો તેને શિયાળાની ઋતુમાં વધુ ખાય છે.



નિષ્ણાંતોના મતે શિયાળામાં યોગ્ય રીતે બદામ ખાવામાં આવે તો જ ફાયદો થાય છે



શિયાળામાં દરરોજ 5-10 બદામ ખાવી ફાયદાકારક માનવામાં આવે છે.



નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી શરીર ગરમ રહે છે અને એનર્જી પણ મળે છે.



આનાથી વધુ બદામ ખાવાથી શરીરમાં ચરબી વધી શકે છે, જેનાથી સ્થૂળતા થઈ શકે છે.



બદામ ખાવાની શ્રેષ્ઠ રીત છે તેને આખી રાત પાણીમાં પલાળી રાખો



કારણ કે આ શરીરમાં પાચનમાં મદદ કરે છે. આવું ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી.



બદામ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. આ સમયે શરીરને વધુ ઊર્જાની જરૂર હોય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો