ગરમીમાં લોકો શકરટેટી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે



ગરમીમાં લોકો આ ફળને ખૂબ જ પસંદ કરે છે



શકરટેટી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે



આ સામાન્ય મીઠુ અને પાણીવાળુ ફળ છે



શકરટેટી ઈમ્યૂનિટી બુસ્ટ કરે છે



શકરટેટીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે



વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે



તેમાં 90 ટકા પાણીનું પ્રમાણ હોય છે



બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)