આપણા આહારમાં વિવિધ નટ્સનું ખુબ મહત્વ છે



કાજુ,પિસ્તા અને બદામ કરતા પણ એક નટ્સ વધુ મોંઘુ છે



અમે વાત કરી રહ્યા છીએ પાઈન નટ્સની જેને ચિલગોઝા પણ કહેવામાં આવે છે



ચિલગોઝા એટલે કે પાઈન નટ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.



તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે



દૂધમાં ભેળવીને ખાવાથી આ નટ્સની શક્તિ અનેકગણી વધી જાય છે



પાઈન નટ્સ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે.



પાઈન નટ્સમાં રેસવેરાટ્રોલ એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે,



જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે