ભારતમાં લોકોની ભૂખ મટાડવાનું કામ રોટલી જ કરે છે

જૂના જમાનમાં લોકો રોટલી ચૂલા પર બનાવતા હતા

રોટલીને ફૂલાવવા મટે આગ પર શેકતા હતા

જ્યારથી ગેસ આવ્યો છે ત્યારથી રોટલી શેકવાનું કામ સીધું જ ગેસ બર્નર પર કરવામાં આવે છે

ગેસ ચૂલા પર જે ફ્લેમ આવે છે, તે ગેસમાંથી આવે છે તો શું આ રીતે રોટલી શેકવાથી કેન્સર થાય છે?

રોટલીને ગેસના ફ્લેમ પર સીધી જ પકાવવી હાનિકારક હોય છે

આમ કરવાથી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા હાનિકારક તત્વ રોટલી પર આવે છે

આ તમામ કેમિકલ્સ કેન્સર જેવી બીમારીનો ખતરો વધારી શકે

આ રોટલી ખાવી વ્યક્તિ માટે ખૂબ નુકસાનદાયક હોઈ શકે છે

રોટલીને તવા પર કપડાની મદદથી શેકવી જોઈએ

Thanks for Reading. UP NEXT

વધુ પડતી ઉકાળેલી ચા પીવાની 5 ગંભીર આડઅસર

View next story