ઊંચું ઓશિકું રાખીને આપ ઊંઘવાનું પસંદ કરો છો?



તો સાવધાન, થઇ શકે છે આ સમસ્યા



ઊંઘવાની કેટલીક બેડ હેબિટ રોગોને નોતરશે



તેમાંથી એક છે ઉંચા ઓશીકા સાથે સૂવું.



સૂવાની આ આદતને બદલી દેવી જોઇએ



ઊંચા ઓશિકાના કારણે સમસ્યા થાય છે.



સર્વાઇકલ પેઇનની સમસ્યા થઇ શકે છે



ઊંચા ઓશીકાના કારણે રક્ત પરિભ્રમણને અસર થાય છે.



રક્ત પરિભ્રમણ સારી રીતે ન થતાં માથામાં બ્લડ નહી પહોંચતું



ઊંચા ઓશિકાથી સ્લિપ ડિસ્કની પણ સમસ્યા થાય છે