ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે



તેમાં વિટામિન બી, ફોલેટ , ચરબીમાં દ્રાવ્ય વિટામિન (A, D, E અને K), કોલીન અને આયર્ન હોય છે



ત્વચા, વાળ અને નખ માટે ફાયદાકારક છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



દૃષ્ટિ સુધારે છે



યાદશક્તિ સુધારે છે



હાડકાં મજબૂત બનાવે છે



સ્નાયુઓને રીપેર કરે છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે