આજકાલ વાળ ખરવાની સમસ્યાનેે લઈ લોકો ખુબ પરેશાન છે

આજે આપણે તેના સંભવિત કારણો વિશે જાણીશું

વાળ ખરવા પાછળ પોષક તત્ત્વોની ઊણપ એક સંભવિત કારણ હોઈ શકે છે

માનસિક તણાવ અને સતત ચિંતા વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે

શરીરમાં આયર્નની ઊણપને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે

થાઇરોઇડ જેવી હોર્મોનલ સમસ્યાઓ વાળ ખરવાનું કારણ બની શકે છે

પરિવારમાં વાળ ખરવાની સમસ્યાનો ઇતિહાસ હોય તો આનુવંશિક અસર થઈ શકે છે

વાળને વારંવાર કલર કરવા અને વધુ હીટ આપવાથી વાળ નબળા પડી શકે છે

કેટલીક દવાઓની આડઅસરને કારણે પણ વાળ ખરવા લાગે છે

જો વાળ અચાનક અથવા વધુ પ્રમાણમાં ખરતા હોય, તો ત્વચારોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે