સંતરાને હેલ્થ માટે ખુબ સારા માનવામાં આવે છે



પરંતુ કેટલાક સંજોગોમાં તેનું સેવન ન કરવું જોઈએ



જો તમને એસિડિટી હોય તો સંતરાનું સેવન ન કરો



કારણ કે, સંતરામાં ખૂબ જ એસિડ હોય છે, જે પેટની સમસ્યાઓ વધારી શકે છે.



જો તમને શરદી કે ઉધરસ હોય તો સંતરાનું સેવન ન કરો



સંતરાની તાસીર ઠંડી હોય છે, જે ઉધરસ અને ગળામાં દુખાવો વધારી શકે છે.



જો તમને ડાયાબિટીસ હોય તો સંતરાનું સેવન મર્યાદિત માત્રામાં કરો



દવાઓની સાથે સંતરાનું સેવન પણ સાવધાની સાથે કરવું જોઈએ



સતરાને ખાલી પેટ ન ખાવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે