પોષક તત્વોનો ભંડારનો અંજીર



તેમાં ફાઇબર, વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે



અંજીરમાં રહેલું ઉચ્ચ ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે



રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે



કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે



બ્લડ શુગર નિયંત્રણમાં મદદરૂપ છે



હાડકાં મજબૂત કરે છે



વજન નિયંત્રણમાં મદદ મળે છે



રોગ પ્રતિકારક શક્તિ વધારે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો