પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે



પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે



પાલકમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે જેવા વિટામિન્સ મળી આવે છે



પાલકમાં રહેલા પોષક તત્વો તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



જ્યારે તે કબજિયાત અને કેન્સર જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે



જે લોકોને લોહી પાતળું થવાની સમસ્યા હોય, તેમણે પાલક ખાવાનું ટાળવું



ડાયાબિટીસના દર્દીઓએ પણ ડૉક્ટરની સલાહ વિના પાલકનો ઉપયોગ ન કરવો



પાલકને તને શબજીના રુપમાં અને જ્યૂસમાં રુપમાં લઈ શકો છો



જોકે, તેના સેવનમાં હંમેશા માત્રાનું ધ્યાન રાખવું જરુરી છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે