શરીરમાં આ 5 સંકેત મળે તો સમજો પ્લેટલેટ્સ ઓછા થયા આ રીતે જાણો શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થયા છે ? પ્લેટલેટ્સ ઓછા થતાં જ શરીરમાં મળે છે આ સંકેત પ્લેટલેટ્સ ઓછા થતાં અસહ્ય માથાનો દુઃખાવો થાય છે શરીર, સ્નાયુઓ અને સાંધામાં દુઃખાવો થાય છે શરીરમાં થાક સાથે અને નબળાઇ અનુભવાય છે આંખોમાં સતત દુઃખાવો થતો રહે છે શરીર પર ફોલ્લીઓ અને હળવો રક્તસ્રાવ થાય છે all photos@social media