લીલી ડુંગળીને સ્પીંગ ઓનિયન પણ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન C અને વિટામિન A હોય છે

Published by: gujarati.abplive.com

આમ, લીલી ડુંગળી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ઉપયોગી છે

Published by: gujarati.abplive.com

લીલી ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની ઇમ્યુનિટી વધારે છે અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક સંશોધનો મુજબ, લીલી ડુંગળીમાં રહેલા સલ્ફર સંયોજનો ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન A અને લ્યુટીન જેવા તત્વો હોય છે, જે આંખોની રોશની સુધારે છે અને મોતિયા જેવી સમસ્યાઓને રોકવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C ને કારણે શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધે છે, જેનાથી ચહેરા પર કુદરતી ચમક જળવાઈ રહે છે

Published by: gujarati.abplive.com

લીલી ડુંગળીમાં કેલરી ખૂબ જ ઓછી અને ફાઈબર વધુ હોય છે. જે વજન ઉતારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com