ગર્ભાવસ્થાનો સમય ઘણો નાજુક હોય છે

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સીના સમયે મહિલાઓએ માનસિક તણાવ લેવાનું ટાળવું જોઈએ,

Published by: gujarati.abplive.com

વધુ પડતું મહેનત વાળું કામ કરવાથી જલ્દી થાક લાગે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

Published by: gujarati.abplive.com

કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન અત્યંત જોખમી સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

કોફી, ચા અને ચોકલેટ જેવી વસ્તુઓ ખાવા-પીવાથી પણ બચવું જોઈએ

Published by: gujarati.abplive.com

તેમાં કેફીન વધારે હોય છે, જેના કારણે જન્મ સમયે શિશુના વજનમાં ઘટાડો થવાનું જોખમ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓએ ભારે સામાન કે વજન ઉઠાવવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

એવી રમતો ન રમવી જોઈએ જેમાં પડવાનો કે ઈજા થવાનો ભય રહેલો હોય.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત ડોક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારના સપ્લીમેન્ટ ન લેવા જોઈએ

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com