ઘણા નિષ્ણાતો પુરુષોને લસણ ખાવાની સલાહ આપે છે



એવામાં ચાલો જાણીએ કે પુરુશોએ કેમ કાચું લસણ ખાવું જોઈએ



લસણ રક્ત પરિભ્રમણને સુધારે છે



જેનાથી પુરુષોની સેક્યુઅલ હેલ્થ સુધરે છે



લસણમાં એવા ઘણા ગુણો હોય છે જે પુરુષોના જાતીય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે



લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે



જે બ્લડ સેલ્સને પહોળા કરે છે અને બ્લડ ફ્લો વધારે છે



તેનાથી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા ઓછી થાય છે



લસણમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શુક્રાણુઓની સંખ્યા વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે