તજ સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક છે



તજના પાણીના સેવનથી નેક બિમારીમાં લાભ મળે છે



પરંતુ કેટલાક લોકોએ તજના પાણીનું સેવન ન કરવું જોઈએ



પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ તજનું સેવન ન કરવું જોઈએ



તેનાથી બ્લીડિંગની સમસ્યા વધી શકે છે.



બપોરે તજનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી પિત્ત વધે છે



સગર્ભા સ્ત્રીઓએ પણ તેનું સેવન ટાળવું જોઈએ



જે લોકોને હાઈપર એસિડીટી હોય તેમણે તજા સેવનથી બચવું જોઈએ



લીવરની તકલીફ હોય તો ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરલું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે