સાઈકિલિંગ એક પ્રકારની કાર્ડિયો એક્સરસાઈઝ છે



સાઇકલ ચલાવવી એ એક ઉત્તમ કસરત છે



સાઇકલ ચલાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે



જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



નિયમિત સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે



સાઇકલ ચલાવવાથી મૂડ સુધરે છે અને હતાશાના લક્ષણોમાં ઘટાડો થાય છે



નિયમિત સાઇકલ ચલાવવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે



સાઇકલ ચલાવવાથી ખાસ કરીને પગના સ્નાયુઓ મજબૂત થાય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ