ટામેટાંનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે



ટામેટાં વિના શાકનો સ્વાદ નીરસ લાગે છે



પરંતુ ટામેટાનું રોજ સેવન કરવાથી શરીરને ઘણા નુકશાન પણ થાય છે



ટામેટાંનું વધુ સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે



ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી શરદી અને ફ્લૂની સમસ્યા થઈ શકે છે



વધુ પડતા ટામેટાં ખાવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે



ખાસ કરીને ટામેટાના બીજને કારણે કિડની સ્ટોનનું જોખમ રહે છે



જો તમે વધુ ટામેટાં ખાઓ છો, તો તેનાથી ગળામાં દુખાવો, સોજો આવી શકે



વધુ માત્રામાં ટામેટાંના સેવનથી શરીરમાં એસિડની માત્રા વધે છે, જેના કારણે યુરિક એસિડ વધી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો