ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



તેમ છતા કેટલાક લોકોને અમુક ફળ ખાવાની ના પાજવામાં આવે છે



જેમ કે, ડ્રેગન ફ્રુટ કેટલાક લોકોએ ન ખાવું જોઈએ



જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય,તો ડ્રેગન ફ્રૂટ ન ખાવો



જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે પણ ન ખાવું જોઈએ



જે લોકોને લો બીપીની સમસ્યા હોય તેમણે પણ આ ફ્રુટ ન ખાવું જોઈએ



કિડની સ્ટોનની સમસ્યા ધરાવતા લોકોએ પણ ડ્રેગનફ્રુટની દુર રહેવું



જે લોકો વધુ પ્રમાણમાં ડ્રેગનફ્રુટ ખાય છે તેમને ઉલટીની સમસ્યા થઈ શકે છે



ડાયાબિટિસના દર્દીઓએ ડ્રેગનફ્રુટનું સેવન ન કરવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો